રત્નાવલી - મુદાઓ

 પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

સંસ્કૃત-વિભાગાધ્યક્ષ

સેમેસ્ટર-૪

ઈલેક્ટીવ-૨૧૧

રત્નાવલી


યુનિટ-૧

  • કવિ પરિચય અને રત્નાવલી અંક-૧


પ્રશ્ન-૧ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે) (૧૦)

  • સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)


(૧) હર્ષવર્ધનનું જીવન

-  હર્ષ નામની વ્યક્તિઓ 

- રાજવી પરંપરા

- જીવનવિષયક માહિતી

- રાજકીય માહિતી


(૨) હર્ષવર્ધનનો સમય

- ઈ.સ. ૫૯૦ થી ૬૪૭ સુધીનો નિશ્ચિત છે.

- પુરાવાના આધારે ઈ.સ. ની સાતમી સદીના પૂર્વાર્ધમાં મૂકવો ઉચિત ગણાય.


(૩) પ્રથમ અંકનો વિષ્કંભક  

- વિષ્કંભક ભૂતકાળ અને ભવિષ્યકાળના કથાઅંશોનું સૂચન કરે છે.

- યૌગંધરાયણનો શબ્દ ‘દ્વીપાદન્યસ્માત્’ સૂચનાત્મક છે.

                                                           

(૪) મદનમહોત્સવ પ્રસંગ

- કવિની કવિત્વશક્તિ

- દ્વીપદીખંડ ગીત તથા સંગીતનું વાતાવરણ 

- સાગરિકા – સુસંગતા ગાઢ મૈત્રી

- સૌંદર્યવાન રાજા


પ્રશ્ન-૧ (બ) શ્લોકનો અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪) 

  અંક-૧ શ્લોક નં. ૫, ૯, ૧૦, ૨૦ 


યુનિટ-૨

  • અંક- ૨ અને ૩ 


પ્રશ્ન-૨ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે) (૦૮)

  • સામાન્ય પ્રશ્નો લખો (એકના વિકલ્પે એક) 


[અંક-૨]


(૧) ચિત્રફલક પ્રસંગ

- પ્રેમીપાત્રો – ગમતા પાત્રની પ્રતિકૃતિ

- સાગરિકાનું ચાતુર્ય

- નાટકકારનું રચનાકૌશલ્ય

- ચિત્રફલક દ્વારા પ્રેમનો એકરાર


(૨) સાગરિકા અને સુસંગતાનો સંવાદ

- સખીઓના વાર્તાલાપ – સાગરિકાની માનસિક પીડા

- બંને સખીઓનો સંવાદ સારિકા સાંભળી ગઈ છે.

- સુસંગતા સાગરિકાને સુસંગત બની રહે છે. મધુરભાષિણી છે.


(૩) વાનરનો પ્રસંગ

- કથાવસ્તુને વેગવાન બનાવે છે. 

- વાનરના પ્રસંગથી ચિત્રફલક રાજાના હાથમાં આવે છે.

- ચિત્રફલકથી બંને પ્રેમીઓનું મિલન શક્ય બન્યુ છે.


(૪) સારિકાનો પ્રસંગ

- સાગરિકા રાજાના પ્રેમમાં છે તે આ પ્રસંગથી જાણવા મળે છે.

- વિદૂષકની મશ્કરીમાં નાટ્યાત્મક વક્રોક્તિ છે.

- સારિકાનો પ્રસંગ રાજાની માનસિક ભૂમિકા તૈયાર કરે છે. 





(૫) નવમાલિકા દોહદ પ્રસંગ

- રાજાને ઉદ્યાનમાં આવવાનું કારણ બને છે.

- નવમાલિકા પુષ્પિત થયેલા જોતાં વિદુષક હર્ષિત થાય છે. અને ચિત્રફલક પડી જાય છે. 


[અંક-૩]


(૧) ઉદયનની કામાવસ્થા

- રાજાની સાગરિકાના મિલનની તાલાવેલી 

- કાલિદાસના નાયકના શ્લોકો સાથે સામ્યતા

- સૂર્યાસ્ત વર્ણન – કવિત્વશક્તિ


(૨) વેશપરિવર્તન દ્રશ્ય

- વાસવદત્તાની કરૂણતા ઘેરી બને છે. 

- વિદુષક રાણીના હાથે પકડાઈ જાય છે.

- શ્રી હર્ષો: નિપુણ: કવિ: સુંદર વસ્તુગૂંથણી છે.


પ્રશ્ન-૨ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો (ચારમાંથી બે) (૦૬)


(૧) પ્રિયસખી વિષમં પ્રેમ મરણં શરણં કેવલમ્ I

(૨) સુસંગતે જ્ઞાયતે પુનરપિ દુષ્ટવાનર એવાગચ્છતિ I

(૩) સખી, દર્શિતં ખલુ મેઘાવિન્યાત્મનો મેઘાવિત્વમ્ I

(૪) એષા ખલ્વપરા દેવી વાસવદત્તા I

(૫) કિં પુન: સાહસિકાનાં પુરૂષાણાં ન સંભાવ્યતે I

(૬) સર્વાકારકૃતવ્યથ: ક્ષણમપિ પ્રાપ્નોમિ નો નિર્વૃત્તિમ્ I

(૭) કિં પુન: સાહસિકાનાં પુરૂષાણાં ન સંભાવ્યતે I


[અંક-૪]


પ્રશ્ન-૩ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે) (૧૦) 

  • સામાન્ય પ્રશ્નો લખો (એકના વિકલ્પે એક)




(૧) ચોથા અંકનો પ્રવેશક 

- વાસવદત્તાએ સાગરિકાને અજ્ઞાતસ્થળે પૂરી દીધી છે.

- રત્નાવલી નાયિકાની સાચી ઓળખ કરાવે છે.

- સુસંગતાનો સખીભાવ


(૨) ઐન્દ્રજાલિક પ્રસંગ

- મૌલિક પ્રસંગ

- રત્નાવલીની ઓળખાણ 

- જાદૂગર કલા


(૩) વાસવદત્તાનું પાત્ર

- પ્રદ્યોત મહાસેનની પુત્રી

- ઉદયનની પટરાણી

- પતિની ભ્રમરવૃત્તિથી જ્ઞાત

- હ્રદયની મોટાઈ, વાત્સલ્ય, ખાનદાની


(૪) સુસંગતાનું પાત્ર

- સાગરિકાની પ્રિય સખી

- સખી સ્નેહ

- નામ મુજબ ગુણ


(૫) રત્નાવલી શીર્ષક

- નાયિકાના નામ પરથી 

- સિંહલદેશના રાજા વિક્રમબાહુની કન્યાનું નામ રત્નાવલી 

- બીજા અંકમાં શ્લેષ દ્વારા રત્નાવલી અને સાગરિકા

- સાગરિકા એ જ રત્નાવલી


(૬) રત્નાવલીનો હાસ્યરસ

- બીજા અંકમાં હાસ્યરસના પ્રસંગો

- વાનર પ્રસંગ ૨/૩

- વિદુષકનું સારિકાનું ભૂત માનવું

- ચિત્રફલક વિદુષકના નાચવાથી પડી જવું

- હર્ષવર્ધનની કવિત્વશક્તિ


પ્રશ્ન-૩ (બ) શ્લોકનો અનુવાદ કરો (બેમાંથી એક) (૦૪)

અંક-૪ શ્લોક નં. ૨, ૩, ૫, ૧૧, ૧૩


યુનિટ-૪

  • સેલ્ફ સ્ટડી

  • શ્રી હર્ષની અન્યકૃતિઓ પ્રિયદર્શિકા, નાગાનંદનો પરિચય


પ્રશ્ન-૪ સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક) (૧૪)


(૧) પ્રિયદર્શિકા

- ચાર અંકની નાટિકા

- વત્સદેશના રાજા ઉદયન અને પ્રિયદર્શિકા (આરણ્યક)ની પ્રણયકથા


(૨) રત્નાવલી 

- વત્સદેશના રાજા ઉદયન અને રત્નાવલી (સાગરિકા)ની પ્રણયકથા


(૩) નાગાનંદ

- વિદ્યાધર જાતકકથા પર આધારિત છે.

- વિદ્યાધરોના રાજા જીમૂતવાહનના આત્મ બલિદાનનું વર્ણન છે. 


No comments:

Post a Comment