કાવ્યપ્રકાશ - મુદાઓ

પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

સંસ્કૃત-વિભાગાધ્યક્ષ

સેમેસ્ટર-૪

ઈલેક્ટીવ-૨૧૨

કાવ્યપ્રકાશ


યુનિટ-૧ 

  • દ્વિતીય ઉલ્લાસ [કારિકા-૧-૨-૩-૪] 


પ્રશ્ન-૧ (અ)  સામાન્ય પ્રશ્ન લખો: (એકના વિકલ્પે એક) (૦૮) 

(૧) ત્રણ પ્રકારની શબ્દ શક્તિઓ

- વાચક – અભિધા – વાચ્યાર્થ

- લાક્ષણિક – લક્ષણા – લક્ષ્યાર્થ

- વ્યંજક – વ્યંજના – વ્યંગ્યાર્થ


(૨) સંકેત વિષયક મત

- જાત્યાદિવાદ (વૈયાકરણો)

- જાતિવાદ (મીમાંસકો) 

- વ્યક્તિવાદ (નાયનૈયાયિકો)

- જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ (પ્રાચીન નૈયાયિકો)

- આપોહવાદ (બૌધ્ધો) 


(૩) અભિહિતાન્વયવાદ – અન્વિતાભિધાનવાદ

- અભિહિતાન્વયવાદ

- અભિધા – લક્ષણાથી શબ્દ અર્થ આપે 

- બધા શબ્દો ક્રમશ: બોલાતા તાત્પયાર્થ આપે

- અન્વિતાભિધાનવાદ

- આકાંક્ષા

- યોગ્યતા

- સંનિધિ





(૪) લક્ષણાનું સ્વરૂપ

- મુખ્યાર્થબાધ

- તદ્ યોગ

- રૂઢિ અથવા પ્રયોજન


પ્રશ્ન-૧ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો. (ચારમાંથી બે) (૦૬‌)

(૧) સ્યાદ્ વાચકો લાક્ષણિક: શબ્દોડત્ર વ્યંજ્જકસ્ત્રિધા I

(૨) તાત્પર્યાથોર્ડપિ કેષુચિત્ I

(૩) વારય એવ વાક્યાર્થ: ઈત્યન્વિતાભિધાનવાદિન: I

(૪) તદુપાધાવેવ સંકેત: I

(૫) યત્ સ આરોપિત:  શબ્દવ્યાપાર: સાન્તરાર્થનિષ્ઠો લક્ષણા I


યુનિટ-૨ 

  • દ્વિતીય ઉલ્લાસ (કારિકા-૫-૬‌)

પ્રશ્ન-૨ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે)

  • સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક)  (૧૦)

  • લક્ષણાના પ્રકાર-૬

શુદ્ધા લક્ષણા

  • ઉપાદાન લક્ષણા – કુન્તા: પ્રવિશન્તિ I

  • લક્ષણ લક્ષણા – ગંગાયાં ઘોષ: I

  • સારોપા શુદ્ધા લક્ષણા – આયુર્ધુતમ્ I

  • સાધ્યવસાના શુદ્ધા લક્ષણા – આયુરેવેદમ્ I

ગૌણી લક્ષણા 

  • ગૌણી સારોપા લક્ષણા – ગૌવાર્હીક: I

  • ગૌણી સાધ્યવસાના લક્ષણા – ગૌરયમ્ I


પ્રશ્ન-૨ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો. (બેમાંથી એક)       (૦૪)

(૧) ગૌ: શુક્લશ્વ્રલો ડિત્થ: ઈત્યાદૌ ચતુષ્ટયી શબ્દાનાં પ્રવૃત્તિ: ઈતિ મહાભાષ્યકાર: I

(૨) તદવાન અપોહો વા શબ્દાર્થ: કૈશ્ચિતદુક્લ ઈતિ ગ્રન્થગૌરવભયાત્   પ્રકૃતાનુપ્રયોગાત્

     ચ ન દર્શિતમ્ I

(૩) ગૌરનુબન્ધ્ય: ઈત્યાદૌ  શ્રુતિચોદિતમનુબન્ધનં કથં મે સ્યાદ્ ઈતિ જાત્યા

     વ્યક્તિરાક્ષિય્યતે ન તુ શબ્દેનોચ્યતે I

(૪) પીનો દેવદત્તો દિવા ન ભુક્તે ઈત્યત્ર ચ રાત્રિભોજનં ન લક્ષ્યતે I


યુનિટ-૩ 

  • દ્વિતીય ઉલ્લાસ (કારિકા-૭) 

  • લક્ષણા તેન ષડવિધા

  • લક્ષણાના પ્રકાર-૬

શુદ્ધા લક્ષણા

  • ઉપાદાન લક્ષણા – કુન્તા: પ્રવિશન્તિ I

  • લક્ષણ લક્ષણા – ગંગાયાં ઘોષ: I

  • સારોપા શુદ્ધા લક્ષણા – આયુર્ધુતમ્ I

  • સાધ્યવસાના શુદ્ધા લક્ષણા – આયુરેવેદમ્ I

ગૌણી લક્ષણા 

  • ગૌણી સારોપા લક્ષણા –ગૌવાર્હીક: I

  • ગૌણી સાધ્યવસાના લક્ષણા – ગૌરયમ્ I



યુનિટ-૪

  • દશમો ઉલ્લાસ (અલંકાર)

  • લક્ષણ અને ઉદાહરણની સમજૂતી

પ્રશ્ન-૩ (અ) અલંકારની સલક્ષણ સમજૂતી આપો. (ચારમાંથી બે) (૧૦)

(૧) વિભાવના

    ક્રિયાયા: પ્રતિષેધેડપિ ફ્લવ્યક્તિર્વિભાવના I

  • ક્રિયા (એટલે કે કારણ)નો પ્રતિષેધ થવા છતાં કાર્ય (થાય છે તેવી) વ્યક્તિ થાય તેને વિભાવના કહે છે.

  • ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં.૮૨


(૨) વિશેષોક્તિ

- વિશેષોક્તિખણ્ડેષુ કારણેષુ ફ્લાવચ: I

- કારણો અખંડ હોવા છતાં ફળની ઉક્તિ ન થાય તેને વિશેષોક્તિ અલંકાર કહે છે.

- ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં.૮૩, ૮૪, ૮૫


(૩) વિરોધ

- વિરોધ: સોડવિરોધેડપિ વિરુધ્ધત્વેન યદવચ: I

- વિરોધ ન હોવા છતાં વિરુધ્ધત્વભર્યા વચનો આવે તેને વિરોધ અલંકાર કહે છે. 

- ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં.૯૧


(૪) મીલિત 

- સમેન લક્ષણા વસ્તુ વસ્તુના યન્નિગૂહયતે I

      નિજેનાગન્તુના વાડપિ તન્મીલિતમિતિ સ્મૃતમ્ II

- સહજ (પોતાના) કે આગન્તુક સમાન લક્ષણને લીધે એક વસ્તુ વડે બીજી વસ્તુને     

      ઢાંકી દેવામાં આવે ત્યારે તેને મીલિત કહે છે. 

- ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં.૧૫૬


(૫) અસંગતિ

- ભિન્નદેશતયાત્યન્તં કાર્યકારણભૂતયો: યુગપદ્ ધર્મયોર્યત્ર ખ્યાતિ: સા સ્યાદસંગતિ: I

- જ્યાં કાર્ય અને કારણ બનેલ વસ્તુઓ એકસાથે તદ્દન જુદાં બે સ્થાને જોવામાં આવે તેને   અસંગતિ અલંકાર કહે છે. 

- ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં.૧૪૨


(૬) સામાન્ય

- પ્રસ્તુતસ્ય યદન્યેન ગુણસામ્યવિવક્ષયા

  એકાત્મ્યં બધ્યતે યોગાત્તસામાન્યમિતિ સ્મૃતમ્ II

  • પ્રસ્તુતની, અન્ય સાથે યોગ થતાં, ગુણોનું સામ્ય વિવક્ષિત કરવા માટે એકાત્મતા બતાવવામાં આવે તે સામાન્ય કહેવાય છે.

  • ઉદા. ઉલ્લાસ- ૧૦ શ્લોક નં. ૧૬૬


(૭) દીપક

- સકૃદવૃતિસ્તુ ધર્મસ્ય પ્રકૃતાપ્રકૃતાત્મનામ્

     સૈવ ક્રિયાસુ બહીષુ કારકસ્યેતિ દીપકમ્ II

- (૧) પ્રકૃત અને અપ્રકૃત વિષયોના ધર્મનો ફક્ત એક જ વાર ઉલ્લેખ થાય

- (૨) તે જ કારક સબંધે ઘણી ક્રિયાઓ સાથે જોડાય તેને દીપક કહે છે. 

- ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં. ૬૬, ૬૭  


(૮) તુલ્યયોગીતા

- નિયતાના સકૃદ્ ધર્મ: સા પુનસ્તુલ્યયોગીતા I  

- નિયત વિષયોના (સર્વ પ્રસ્તુત કે અપ્રસ્તુત) એકવાર ઉલ્લેખાતા ધર્મથી તુલ્યયોગીતા   બને છે. 

- ઉદા. ઉલ્લાસ-૧૦ શ્લોક નં.૬૯



પ્રશ્ન-૩ (બ) અલંકારની સવિવરણ ઓળખ આપો. (બેમાંથી એક)       (૦૪) 

  • પ્રશ્ન-૩-અ માં પૂછાયેલા અલંકારમાંથી ઉદા. આપ્યુ હોય, (સંસ્કૃતમાં) અને તે અલંકારનું નામ, સમજૂતી લખવા પડે.


યુનિટ-૪

  • દશમો ઉલ્લાસ (અલંકાર)

  • સેલ્ફ સ્ટડી


પ્રશ્ન-૪  સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક) (૧૪)

  • પ્રશ્ન-૩-અ માં પૂછાયેલા અલંકારમાંથી અલંકાર પૂછાય અને તે અલંકારનું

લક્ષણ, નોંધપાત્ર મુદ્દા, ઉ.દા., સમજૂતી – આખો જવાબ લખવા પડે.


No comments:

Post a Comment