શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય-૯,૧૦,૧૨,૧૫)- મુદાઓ

 પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

સંસ્કૃત-વિભાગાધ્યક્ષ

સેમેસ્ટર-૨

ઈલેક્ટીવ-૧-૧૧૧

શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય-૯, ૧૦, ૧૨, ૧૫)

યુનિટ-૧ 

  • ભગવદગીતા-અધ્યાય-૯

પ્રશ્ન-૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)

(૧) રાજવિદ્યા રાજગૃહ્યયોગ- અધ્યાય-૯ નો સાર આપી સમજાવો.

- નવમાં અધ્યાયમાં ભક્તિને રાજવિદ્યા કહેવામાં આવી છે.

- મુક્તિનો રાજમાર્ગ ભક્તિ

- ગૃહ્ય એટલે છુપુ ‘રાજ’ 

- આથી રાજગૃહ્ય

- યોગક્ષેમં વહામ્યમ્

- શ્લોક નં.૯-૩૧

- શ્લોક નં.૯-૩૪


પ્રશ્ન-૧ (બ) શ્લોકનો સવિચરણ અનુવાદ કરો. (બેમાંથી એક) અધ્યાય-૯ (૦૪) 

  • અધ્યાય-૯

  • શ્લોક નં.૨, ૯, ૧૨, ૨૬, ૨૮

યુનિટ-૨

  • ભગવદગીતા – અધ્યાય-૧૦


પ્રશ્ન-૨ (અ) શબ્દનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

-  સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક) 

(૧) વિભૂતિ

-   વિભૂતિયોગ – ભગવાનની વિભૂતિ

-   ભગવાનનો વિશેષ આર્વિભાવ એટલે જ વિભૂતિ

-   વિભૂતિનું વર્ણન વિષ્ણુથી થાય છે.

-   જ્ઞાનથી પૂરું થાય છે.


(૨) મહર્ષય: સપ્ત:-

-  બ્રહ્મદેવના એક કલ્પમાં ચૌદ મન્વન્તર

-  પ્રત્યેક મન્વંતરના મનુ, દેવ, સપ્તર્ષિ જુદા-જુદા

-  મન્વંતર ઈશ્વરના માનસ સંતાન


(૩) પૂર્વે ચત્વાર:-

-  ચાર બ્રહ્મર્ષિ

-  મહર્ષિ સાત

-  તેના પૂર્વેના ચાર બ્રહ્મર્ષિ

-  સનક, સનંદન, સનાતન, સનતકુમાર

-  લોકમાન્ય ટિળકના મતે વિષ્ણુના ચાર સ્વરૂપો

-  વાસુદેવ, સંક્રષર્ણ, પ્રદ્યુમ્ન, અનિરૂધ્ધ

-  ઈશ્વર, બલરામ, મન, બુધ્ધિ


(૪) ગાયત્રી:-

-  શ્રી કૃષ્ણની વિશ્વવ્યાપિતા-અધ્યાય-૧૦

-  સર્વશ્રેષ્ઠ છંદ ગાયત્રી

-  છંદનો પ્રાદુર્ભાવ ગાયત્રી


પ્રશ્ન-૨ (બ) સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

  • અધ્યાય-૧૦

  • શ્લોક નં. ૨, ૬, ૮, ૧૧, ૨૦, ૨૩, ૨૫, ૩૫


યુનિટ-૩

  • ભગવદગીતા – અધ્યાય-૧૨ અને ૧૫


પ્રશ્ન-૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

-  સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)

(૧) ભક્તિયોગ (અધ્યાય-૧૨)

-   જગતના સર્વધર્મનો ગ્રંથ

-   સામ્યબુધ્ધિ – બુધ્ધિ અને તર્ક પર આધારિત

-   દીર્ઘઅભ્યાસ અને સતત ઉપાસનાથી તેમ જ પ્રેમ અને શ્રધ્ધાથી પરમાત્માના સ્વરૂપનો   

       સાક્ષાત્કાર

-   ઈશ્વરને પામવાનો માર્ગ ભક્તિ

-   ભક્તિ શબ્દ ભજ્ ભજવું, ઉપાસના કરવી. 

-   ભાગવતપુરાણ નવધા ભક્તિ

-   અવ્યક્તની ઉપાસના જ્ઞાનમાર્ગ

-  વ્યક્તની ઉપાસના ભક્તિમાર્ગ

-  અધ્યાય-૧૨  શ્લોક નં.-૬, ૭, ૮


(૨) વ્યક્તોપાસનાની મહત્તા (અધ્યાય-૧૨) 

-  અવ્યક્ત ઉપાસના અઘરી

-  વ્યક્ત ઉપાસનાથી સર્વાત્મૈકભાવ આવે.

-  જ્ઞાનમાં જ ભક્તિ

-  આચરણમાં વ્યક્ત ઉપાસનાની મહત્તા


(૩) ભગવદગીતાના લક્ષણો (અધ્યાય-૧૨) 

-  અધ્યાય-૧૨ શ્લોક નં.૧૩ થી ૨૦

-  સૃષ્ટિમાં પરમાત્મા દર્શન

-  સમાનભાવ રાખનારો

-  નિત્ય સંતોષી

-  સ્થિર બુધ્ધિ

-  ઉદ્વેગ રહિત

-  મનનશીલ

-  ભગવાન સાથે એકરૂપ


(૪) અશ્વત્થવૃક્ષસ્ય રૂપક (અધ્યાય-૧૫)

-  સંસારવૃક્ષનું રૂપક

-   અશ્વત્થ એટલે વડ

-   ઉર્ધ્વમૂલ – અધ: શાખ

-   સંસારવૃક્ષનું મૂળ બ્રહ્મ

-   ઋગ્વેદમાં વરુણલોકમાં વર્ણન

-   વિષ્ણુસહસ્ત્રનામમાં વારૂણ વૃક્ષ

-  તૈત્તિરીય બ્રાહ્મણ – અશ્વત્થનામ

-  કઠોપનિષદ ઉર્ધ્વમૂલ અધોશાખા

-  મુંડકોપનિષદ બ્રહ્મવૃક્ષ


(૫) ક્ષર – અક્ષર – પુરૂષોત્તમ (અધ્યાય-૧૫)

-  અધ્યાય-૧૫ પુરૂષોત્તમયોગ

-  અધ્યાય-૧૫ શ્લોક નં.૧૬, ૧૭

-  ક્ષર- જે કાંઈ દેખાય છે.

-  અક્ષર- જે બદલાતું નથી.

-  ક્ષર – અક્ષર સાથે જ હોય છે.

-  ઉત્તમ પુરૂષ પરમાત્મા

-  પરમાત્મા ત્રણેય લોકમાં વ્યાપ્ત

-  નિર્મોહી પુરૂષ પરમાત્માને જાણી શકે 


પ્રશ્ન-૩ (બ) સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

  • અધ્યાય-૧૨

  • શ્લોક નં. ૩, ૫, ૮, ૧૦, ૧૨, ૧૩

અધ્યાય-૧૫

  • શ્લોક નં. ૧, ૨, ૩, ૪, ૧૫, ૧૬, ૧૮


યુનિટ-૪ (સેલ્ફ સ્ટડી) (૧૪)

  • પતંજલી યોગ શાસ્ત્રના આઠ અંગોનો પરિચય 

પ્રશ્ન-૪ ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)

  • સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)


પતંજલી યોગ શાસ્ત્ર

(૧) પતંજલીનો પરિચય

-  યોગદર્શનના પ્રણેતા

-  પિતા-અંગી, માતા – ગોણિકા, પત્નિ-લોલુપા

-  સૂર્યની અંજલીમાંથી જન્મ – પતંજલી

-  મહાભાષ્ય, યોગસૂત્રો, ચરકશાસ્ત્ર રચ્યા.


(૨) યોગ શબ્દનો અર્થ

-  યુજ્યતે અનેન- યોગ- જોડાણ

-  જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ – યોગ

-  ચિતવૃત્તિનિરોધ: 

-  યોગ શબ્દ પ્રયોગ – ઈન્દ્રિય વશ કરવી


(૩) યોગદર્શનનો સાર

-  ચાર વિભાગ

-  ૧૯૫ સૂત્રો

-  સમાધિપાદ

-  સાધનપાદ

-  વિભૂતિપાદ 

-  કૈવલ્યપાદ


(૪) સમાધિપાદ

-  ચિત્તની પાંચ અવસ્થાઓ

-  ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરૂધ્ધ


(૫) સાધનપાદ

-   યોગના આઠ અંગો તેષનું ફળ

-   યમ, નિયમ, આસન, પ્રાણાયમ

-   પ્રત્યાહારના લક્ષણો

-   ધારણા, ધ્યાન

-   સમાધિના પ્રકારો


(૬) વિભૂતિપાદ

-  સાધકને સિધ્ધિના પરિણામ સ્વરૂપે વિભૂતિ પ્રાપ્ત થાય

-  ક્રમનો ભેદ – પરિણામનો ભેદ

-   પ્રાણ, અપાન, વ્યાન અને ઉદાન

-   પંચમહાભૂત – આઠ સિધ્ધિ


(૭) કૈવલ્યપાદ

-   કૈવલ્ય એટલે મોક્ષ

-   સ્વ સ્વરૂપમાં રહેવું એ જ કૈવલ્ય

(૮) અષ્ટાંગ યોગ

-   યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ


   (૧) યમ

- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ

   (૨) નિયમ

- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર, પ્રણિધાન

   (૩) આસન

- પધ્માસન, સિધ્ધાસન

  (૪) પ્રાણાયમ

- શ્વાસ- પ્રશ્વાસ નિરંતર ગતિ પર નિયંત્રણ કેળવવું

- જીવનશક્તિ સંયમ

  (૫) પ્રત્યાહાર

- ઈન્દ્રિયોને બહારના વિષયમાંથી વાળીને અંતર્મુખ કરવી

  (૬) ધારણા

- હ્રદય, નાસિકા, મૂર્ઘા, જીભનો અગ્રભાગ, ચિત્તની સ્થિર સ્થિતિ

  (૭) ધ્યાન

- ચિત્તવૃત્તિ નિરંતર સ્થિર

  (૮) સમાધિ

- પોતે સ્વરૂપશૂન્ય બનવુ તે ધ્યાનને સમાધિ કહેવામાં આવે છે.

-  અન્ત: પ્રકાશ છે. 


No comments:

Post a Comment